ધારો કે $f_k(x) = \frac{1}{k}(\sin^k x + \cos^k x)$ જ્યાં $x \in R$ અને $k \ge 1$ છે. તો $f_4(x) - f_6(x)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{12}$
  • C
    $\frac{1}{6}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

જો $A$ બીજા ચરણમાં હોય અને $B$ ત્રીજા ચરણમાં હોય અને $\cos A = -\frac{\sqrt{3}}{2}$ તથા $\sin B = -\frac{3}{5}$ હોય,તો $\frac{2 \tan B + \sqrt{3} \tan A}{\cot^2 A + \cos B}$ ની કિંમત શોધો.

વર્તુળની ત્રિજ્યા શોધો જેની $15 \ cm$ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ $3/4$ રેડિયનનો ખૂણો બનાવે છે ..... $cm$.

$\frac{1+\sin \theta-\cos \theta}{1+\sin \theta+\cos \theta}$ ની કિંમત શોધો.

જો $90^\circ < A < 180^\circ$ અને $\sin A = \frac{4}{5}$ હોય,તો $\tan \frac{A}{2}$ ની કિંમત શોધો.

$8 \cos^2 x + 18 \sec^2 x$ ની ન્યૂનતમ કિંમત,જ્યાં તે વ્યાખ્યાયિત છે,તે શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo